પ્રવેશ સારથી
AI એડમિશન ગાઈડ
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કોર્સ, કોલેજ, લાયકાત અને ACPC પ્રક્રિયા વિશે સરળ માર્ગદર્શન.
નમસ્તે! હું પ્રવેશ સારથી છું, તમારો AI એડમિશન ગાઈડ. મેં 'કારકિર્દી માર્ગદર્શન 2026' ના આધારે માહિતી તૈયાર કરી છે. તમે એડમિશન, કોલેજ, કોર્સ, લાયકાત કે કટ-ઓફ વિશે પ્રશ્ન પૂછી શકો છો.